पूर्ण स्वराज का सपना (२६ जनवरी १९३०) देखा गया एक सपना, गुलामी से आजादी तक का। देखा गया एक सपना देश को पूर्ण स्वराज दिलाने का। देखा गया एक सपना, देश के दिल, दिल्ही पे तिरंगा ध्वज लहराने का। चलो आज सुनाऊं, आप सबको कहानी भारत देश की, कहानी हमारे देश की। कहा किसी ने सोने की चिड़िया कहा किसी ने ज्ञान का दरिया। जरिया था कमाने का, विदेशियों का आगमन हुआ। आए थी व्यापार की चाह से जो, उन्ही के मन में था कपट भरा। देख कर कमी एक शासन की, २०० सालो तक, देश पर राज किया। आज फलक दिख रहा आजाद है, एक दिन था, वही था गुलामी से भरा। जहां बापू, नेहरू, सरदार पटेल, लड़ रहे थे, अहिंसा के संग। वही, वीर, भगत, सुखदेव, गुरु भर रहे थे केसरिया रंग । आजाद हिंद फौजने बढ़ाए थे अपने कदम। नारा दिया चलो दिल्ली, सुभाष जी ने हुंकार भरी। क्रांति मय, हो कर, देश एक जूठ हुआ साथियों बलिदानों की गाथा के संग भारत देश आजाद हुआ, अपना देश आजाद हुआ। आजादी तो मिल गई, पर पूर्ण स्वराज बा...
એક અનુભવ || experience || when I see Guruhari Mahant swami maharaj || 29.10.2021
- Get link
- X
- Other Apps
Divine Experience || GuruHari Darshan
Jay Swaminarayan to all readers of this blog page Darshan ki Bate, you know very well it is not just a page that here I only mention my Poetry, Gazal, Shayri, and all reading content but here I also mention my feelings and experience and share with you all.
| https://www.baps.org/Vicharan/2021/29-October-2021-20300.aspx |
So today I'm sharing my heart experience with you but before I start, I clearly say that it was my personal experience and if you read this you read here my feelings so I disclaimed all things that hurt anyone mentioned photo of Guruhari Mahant Swami Maharaj is Taken from BAPS official website and I already mentioned link with photograph and it's clearly visible on-page. I write this Blog only to share my personal feelings and experience as a writer with my audience, my friends, my relative. this blog language is Gujrati ( ગુજરાતી ) if you don't know Gujrati so here you can also translate in your language by google translator addon that has given on the home page of this blog.
ગુરુહરી દર્શન || એક અનુભવ || તા ૨૯.૧૦.૨૦૨૧
જય સ્વામિનારાયણ,
ભારતીય સંસ્કૃતિ માં અનાદિ કાળ થી ગુરુ નું સ્થાન એક ઉત્તમ કક્ષા પર રહ્યું છે સંસ્કૃત માં એક શ્લોક છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો માહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, આ શ્લોક માં લખેલ દરેક વાક્ય પંક્તિ નું મહત્વ આપણે ત્યારે અનુભવી શકીએ જ્યારે આપણા જીવન માં એવા ગુરુ પ્રાપ્ત થયાં હોય અને આપણી સમક્ષ પ્રગટ હોય. તો આજે આ બ્લોગ માં જ્યાં હું મારા મન વાતો આપની સાથે વ્યક્ત કરું છું ત્યારે આજે આપની સાથે હ્રદય ઊર્મિઓ પણ વ્યક્ત કરી રહ્યો છું.
આજે તારીખ ૨૯ ઓક્ટોબર ૨૦૨૦, સવારથી જ ખુબજ આતુરતા સાથે દિવસ ની શરૂઆત થઈ હતી, કારણ બસ એક પ્રાણ પ્યારા ગુરુહરી મહંત સ્વામી મહારાજ આજે સારંગપુર થી ગોંડલ પધારી રહ્યા હતા. અને જ્યારે તેઓ પધારે ત્યારે મારી સેવા મંદિર ના એક માર્ગ ને કોર્ડન કરવાની હતી, જેથી જ્યારે સ્વામીશ્રી ( ગુરુહરી મહંતસ્વામી મહારાજ ) એ માર્ગ પર થી પસાર થાય ત્યારે એ માર્ગ ખાલી હોય અને કોઈ અવરોધ ના આવે, પણ આ સેવા તો બપોર પછી ની હતી, જ્યારે આતુરતા તો સવાર થી હતી જ્યારે હું કછ માં થી ગોંડલ આવ્યો ત્યાર બાદ આજ ૨ વર્ષ પછી સ્વામીશ્રી ના દર્શન થવાના હતા. અને આજે હું ખુશ છું, આમ તો જીવન માં ગુણાતીત પ્રગટ ગુરુહરી મળ્યા, હર રોજ ખુશ હોય. પણ આજે એક સામાન્ય દિવસ કરતાં વધુ ખુશ હતો.
દિવસ નો સુર્ય આકાશે મધ્ય માં આવ્યો બપોર થઈ અને થોડા સમય પછી હું મંદિરે જવાનો હતો, આશરે ૪ ને ૩૦ વાગ્યે હું મંદિરે પહોંચ્યો ત્યાં જતાં ખબર મળી કે સ્વામીશ્રી સારંગપુર થી થોડા મોડા આવશે, હવે આમાં તો કેવું કે કોઈક ખાસ મહેમાન આવતા હોય ને થોડા મોડા આવવા ની જાણ થાય તો ઉત્કંઠા વધે તો આ તો ગુરુહરી એટલે આપ સમજી શકો કે કેટલી ઉત્કંઠા વધી હશે.
દિવસ ની સુર્ય આકાશ પર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યો હતો આશરે સાત વાગ્યા વાતાવરણ એકદમ રમણીય થયું હતું, શિયાળા ને કારણ થોડી ઠંડી પણ હતી, અને અમે મિત્રો સાથે વાતો કરી રહ્યા હતાં કે સ્વામીશ્રી હવે આવ વા જ જોઈએ અને પૂજ્ય અપૂર્વમુનિસ્વામી સભા માં કથા વાર્તા નો લાભ આપી રહ્યા હતાં. રાહ માં ને રાહ માં ૭:૩૦ વાગવા જઈ રહ્યા હતા ને અચાનક જોર જોર થી જયનાદ થયો " સ્વામિનારાયણ ભગવાન ની જય " ને અમે માર્ગ પર સજ થઈ ગયા, અમે જ્યાં ઊભા હતા ત્યાં થી સ્વામીશ્રી વાહન માં પસાર થવાના હતા. થઇડી વાર થઈ અને વાહન આવવા ના શરૂ થતાં દરેક વાહન પર નજર જાય કે સ્વામીશ્રી કયા વાહન માં બિરાજમાન હશે ? અને ત્યાં સફેદ વેન પસાર થઈ અને સ્વામીશ્રી એ વેન માં સંતો સાથે બિરાજમાન હતાં, સ્વામીશ્રી ની દૃષ્ટિ મંદિર તરફ હતી, અને મારી નજર સ્વામીશ્રી ને એકધારી જોઈ રહી હતી સ્વામીશ્રી ની વેન તો થોડીવાર માં જતી રહી, અને અમે સ્વામી શ્રી મંદિર દર્શને જવાના હતા તો જય થી સુંદર રીતે સ્વામીશ્રી ના દર્શન થાય એમ જગ્યા શોધી રહ્યા હતાં, જગ્યા મળી ને અમે ઊભા રહી ગયા સ્વામીશ્રી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિના દર્શન કરી સભા સીહાસન તરફ પધારી રહ્યા હતાં તે દર્શન ખુબજ સુંદર થયાં, અને ત્યાર બાદ સ્વામીશ્રી સભા માં બિરાજમાન થયાં ( અહી આ લખતા એક ખુબજ સુંદર ગઝલ ની પંક્તિ યાદ આવે )
તમે હો જ્યાં ભર્યો ભર્યો દરબાર લાગે છે ..
સૂરજ ભલે ઢળે તમે હો ત્યાં, સૂરજ ભલે ઢળે તમે હો ત્યાં
સવાર લાગે છે.. તમે હો જ્યાં
ઉપર ની આ ગઝલ નું પ્રત્યક્ષ અનુભવ હું કરી રહ્યો હતો, અને ત્યાં સભા માં ઘોષણા થઈ કે હવે સ્વામીશ્રી આશીર્વચન નો લાભ આપશે, હું હાથ જોડી ને સ્વામીશ્રી ના દર્શન કરી રહ્યો હતો ને મારી બાજુ માં જ સ્પીકર હતું. સ્વામીશ્રી ને માઇક અપાયું અને સ્વામીશ્રી પ્રથમ તો જયનાદ બોલ્યા અને ત્યાર બાદ એક એવું વાક્ય બોલ્યા જે સ્વામીશ્રી બોલ્યા "ઘરે આવ્યા" સ્વામી શ્રી ના આ શબ્દો સાંભળી એ સભા માં બેઠેલ દરેક ના હૈયા માં એક અલગ જ ભાવ છલકી ઉઠ્યો સહુ ના હૈયા ગદ ગદ થઈ ઉઠયા હોય એવી અનુભૂતિ સર્વે ની તાળિયો માં થઈ રહી હતી ને મારી આંખો માં પણ ખુશી થી છલકી ઉઠી હતી. અચાનક મનગમતું મળે અને જે ખુશી થાય તેના કરતાં પણ ખુબજ વધુ ખુશી થઈ રહી હતી, જે શબ્દો માં તો કેમ વણી શકું. પણ આ અનુભૂતિ માટે થોડા શબ્દો જોડવાનો પ્રયત્ન કરી રહ્યો છું
પ્રત્યક્ષ દર્શન થયાં રે સ્વામી
અંતરે આનંદ છવાયો છે.
આપ બિરજીત ગોંડલ માં સ્વામી
ખૂબ હેત છલકાવ્યા છે.
હે મહંતજી આપ બોલ્યા કે ઘેર આવ્યા તમે
ને અહો અહો ભાવ મન આવ્યા છે.
- દર્શન એચ જેઠવા
આ શબ્દો કદાચ આપને એક એહવાલ જેવા લાગી શકે, પણ આ બ્લોગ દ્વારા મારા મન ની જે અનુભૂતિ હતી એ વ્યક્ત કરી છે. આ બ્લોગ વ્યૂ મેળવવા કે મને ભગવાને આપેલ લેખન કળા ના પ્રદર્શન માટે નથી લખી રહ્યો જે આનુભૂતિ મને થઈ છે. એ અનુભૂતિ ની સદા સ્મૃતિ રાખી શકું અને આપની સાથે વ્યક્ત કરી શકુ બસ એ જ પ્રયાસ સાથે આ લખી રહ્યો છું. સહુ વાચક મિત્રો ને જય સ્વામિનારાયણ
લેખક
દર્શન એચ જેઠવા
- Get link
- X
- Other Apps
Comments
Popular posts from this blog
गणतंत्र दिवस कविता || पूर्ण स्वराज का सपना || Poetry on Republic day in Hindi
पूर्ण स्वराज का सपना (२६ जनवरी १९३०) देखा गया एक सपना, गुलामी से आजादी तक का। देखा गया एक सपना देश को पूर्ण स्वराज दिलाने का। देखा गया एक सपना, देश के दिल, दिल्ही पे तिरंगा ध्वज लहराने का। चलो आज सुनाऊं, आप सबको कहानी भारत देश की, कहानी हमारे देश की। कहा किसी ने सोने की चिड़िया कहा किसी ने ज्ञान का दरिया। जरिया था कमाने का, विदेशियों का आगमन हुआ। आए थी व्यापार की चाह से जो, उन्ही के मन में था कपट भरा। देख कर कमी एक शासन की, २०० सालो तक, देश पर राज किया। आज फलक दिख रहा आजाद है, एक दिन था, वही था गुलामी से भरा। जहां बापू, नेहरू, सरदार पटेल, लड़ रहे थे, अहिंसा के संग। वही, वीर, भगत, सुखदेव, गुरु भर रहे थे केसरिया रंग । आजाद हिंद फौजने बढ़ाए थे अपने कदम। नारा दिया चलो दिल्ली, सुभाष जी ने हुंकार भरी। क्रांति मय, हो कर, देश एक जूठ हुआ साथियों बलिदानों की गाथा के संग भारत देश आजाद हुआ, अपना देश आजाद हुआ। आजादी तो मिल गई, पर पूर्ण स्वराज बा...
Song Lyrics || Didar Karo Mujse || Hindi sad Gazal || दीदार करो मुजसे || By Darshan H. Jethwa
album cover of Gazal " Didar Karo Mujse " गजल : दीदार करो मुजसे ( Gazal : Didar Karo Mujse) दीदार करो मुजसे , यू तन्हा छोड़ मत जाओ मेरी ज़िंदगी सिर्फ तुम हो यूं ना तड़पाओ .. यूं तन्हा छोड़ मत जाओ माना की हम लायक नहीं पर तुम बिन और कोई नहीं ... कोई नहीं थोड़ी बात करो मुजसे जाना यू खामोश मत जाओ, यू तन्हा छोड़ मत जाओ केसी ये सजा तुम दे रहे हो प्यार की मेरे .. प्यार की मेरे हर सपने तुम सनम मेरे तोड़ कर न जाओ .. यूं तन्हा छोड़ मत जाओ माना की तुम बेवफा नहीं फिर केसी मजबूरी है.. बताओ ना मुजे अब की अब दूर होना क्यू जरूरी है .. ना जी पाउ मे तेरे बिना ज़िंदगी बन जाओ .. यूं तन्हा छोड़ मत जाओ मना रहा हु मे तुम्हें ये शब्दों की गजल से दर्शन की कामना हो तुम अब पास आजाओ .. यूं तन्हा छोड़ मत जाओ दीदार करो मुजसे, यू तन्हा छोड़ मत जाओ मेरी ज़िंदगी सिर्फ तुम हो यूं ना तड़पाओ .. यूं तन्हा छोड़ मत जाओ - दर्शन एच जेठवा ( Lyrics By Darshan H ...
सुरक्षा दिन पर हिंदी कविता || By Darshan H Jethwa
राष्ट्र के 51 वे सुरक्षा दिन पर एक हिंदी कविता. हम सब काम करने के लिए आते है, परिवार के लिए परिवार से दूर आते है । हम क्या चाहते है परिवार के लिए खुशहाली या फिर बेहाली ? क्यू छोटे छोटे कामों में हम लापरवाह हो जाते है, क्यों कोई काम को करने से पहले, सुरक्षा का खयाल नहीं रख पाते है । क्या हम अनजान है लापरवाही के अंजामो से या फिर बन ना चाहते है उदाहरण किसी और के लिए या फिर कुछ अलग करना चाहते है ? किसी को कुछ दिखाना चाहते है ? हमारी सुरक्षा हमारी जिम्मेदारी है जिसे सिर्फ इस एक हफ्ते के लिए नही, मगर पूरी जिंदगी निभानी है । याद रखिए, हमारा जीवन, सिर्फ हमारे लिए नही होता । क्यू नही समझ पाते हम, की जब हमें कुछ हो जाता है, तब क्या हमारा परिवार नही रोता ? हमारे परिवार के उन सपनों का क्या ? उस पिता के अरमानों का क्या ? उस मां के प्यार का क्या ? हमारी पत्नी, बेटे बेटियो का क्या ? क्यू खयाल नहीं रखपाते हम छोटे छोटे कामों में बेपरवाह हो जाते हम हा...
Nice to read🙏
ReplyDelete